Content કેવી રીતે બનાવવું, verify કરવું અને ભૂલ સુધારવી તેના basic rules.
Last updated: 7 October 2026
Blog guides અને study explanations copy-paste article તરીકે publish નહીં કરવા. Topicને student-friendly Gujaratiમાં પોતાના structure અને wording સાથે સમજાવવું.
Board notice, exam date, scholarship, admission અથવા government update માટે official sourceને priority આપવી. News websiteને source તરીકે ઉપયોગ કરવો પડે તો શક્ય હોય ત્યાં original notice સુધી પહોંચવાનો પ્રયાસ કરવો.
Quiz questions માટે subject, standard, chapter, difficulty, correct answer અને explanation જેવી structured fields રાખવામાં આવે છે. Publish પહેલાં ambiguity, duplicate options અને answer correctness ચકાસવાનું target છે.
ભૂલ verify થાય તો શક્ય તેટલી વહેલી content correction કરવી. મહત્વપૂર્ણ update હોય તો updated date/version maintain કરવી.
Ads અથવા monetization editorial answer, quiz answer અથવા official-information summary નક્કી નહીં કરે. Ads navigation અથવા download button જેવા દેખાય તે રીતે મૂકવા નહીં.